Home /News /north-gujarat /CM આનંદીબહેનનાં મોટા બહેનનું નિધન,સિદ્ધપુરમાં કરાશે અંતિમ સંસ્કાર

CM આનંદીબહેનનાં મોટા બહેનનું નિધન,સિદ્ધપુરમાં કરાશે અંતિમ સંસ્કાર

ગાંધીનગરઃસીએમ આનંદીબહેનના મોટા બહેન શાતાબહેનનું આજે સવારે નિધન થયું છે.પેટલાદના આશી ગામ ખાતે નિધન થયું છે. જો કે મૂળ વતન ગોઠવા ગામે આજે લગ્ન પ્રસંગમાં પરિવાર હતો. શાંતાબહેને લગ્નમાં હાજરી આપી હતી .અચાનક શ્વાંસ રૂંઘાતા શાતા બહેનનું અવસાન થયું છે. શાંતાબહેન તંદુરસ્ત અચાનક નિધન થતા પરિવાર શોકાતુર બન્યો છે.ગોઠવા ગામથી તેમના મૃતદેહને આશી ગામે લવાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે હાલના તબક્કે આ દુઃખદ સમાચારની જાણ થતા સીએમ આનંદીબહેન ગોઠવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :

    સીએમના બહેન શાંતાબેનનું 75 વર્ષની વયે દમની બિમારીથી નિધન થયું છે. ગોઠવા ગામે અંતિમયાત્રાની તૈયારીઓ હાથ ધરાઇ છે.અંતિમયાત્રા સિદ્ધપુર ખાતે લઇ જવાશે. મુખ્યપ્રધાન મુક્તિધામ સિદ્ધપુરમાં ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે.
    First published:

    Tags: આનંદીબહેન પટેલ, ગુજરાત, નિધન, રાજકારણ, સીએમ