GST :આ અઠવાડિયે શું ખરીદવું અને શું નહી, અહી જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 24, 2017, 9:57 AM IST
GST :આ અઠવાડિયે શું ખરીદવું અને શું નહી, અહી જાણો
આ અઠવાડિયે તમારા અનેક પ્લાન હશે પરંતુ જો તમે વીકેંડ શોપિંગ પર જઇ રહ્યા છો તો જરૂર ધ્યાન રાખો કે આ સપ્તાહે જીએસટીને લઇ તમારે ખરીદી મોઘી પડવાની છે કે સસ્તી. 1 જુલાઇ એટલે આગળના સપ્તાહથી જીએસટી લાગુ થઇ જશે. આવામાં તમારે એક શોપિંગનો છેલ્લો મોકો છે. તો ફરી શોપિંગ પર જવા પહેલા એ જાણી લો કે કઇ ચીજોની શોપિંગ આ છુટ્ટીમાં કરી શખાય અને કઇ ચીજોને આગળના સપ્તાહે ખરીદવી જોઇએ.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 24, 2017, 9:57 AM IST
આ અઠવાડિયે તમારા અનેક પ્લાન હશે પરંતુ જો તમે વીકેંડ શોપિંગ પર જઇ રહ્યા છો તો જરૂર ધ્યાન રાખો કે આ સપ્તાહે જીએસટીને લઇ તમારે ખરીદી મોઘી પડવાની છે કે સસ્તી. 1 જુલાઇ એટલે આગળના સપ્તાહથી જીએસટી લાગુ થઇ જશે. આવામાં તમારે એક શોપિંગનો છેલ્લો મોકો છે. તો ફરી શોપિંગ પર જવા પહેલા એ જાણી લો કે કઇ ચીજોની શોપિંગ આ છુટ્ટીમાં કરી શખાય અને કઇ ચીજોને આગળના સપ્તાહે ખરીદવી જોઇએ.
જાણોઃરોજીદી વપરાસની આ ચીજવસ્તુ પપર જીએસટીનો શું અસર પડશે
શું ડ્રેસ ખરીદવો યોગ્ય છે
1000રૂપિયા સુધીના મેન-મેડ પરધાન પર અત્યારે 7 ટકા ટેક્સ લાગે છે. જે જીએસટી સ્લેબમાં 5 ટકા રાખવામાં આવ્યો છે. 1 હજાર રૂપિયા ઉપરની ખરીદી પર અત્યાર સુધી 12 ટકા ટેક્સ લાગતો હતો એ ટેક્સ આવો જ ચાલુ રહેશે. રેડીમેડ ગારમેન્ટ પર 12 ટકા જીએસટી લેવાશે.

શુઝ અત્યારે ન ખરીદો
જીએસટી પછી તમારે જૂતા ખરીદવા પર ઓછી રકમ ચુકવવી પડશે 500 રૂપિયાથી નીચેની કિંમતના જુતા પર 5 ટકા જીએસટી લેવાશે. તેનાથી વધુની કિંમતના જુતા પર અત્યારે 23.1 ટકાથી 29-58 ટકા ટેક્સ લેવાય છે જે 18 ટકા જીએસટી લગાવાશે.
કોસ્મેટિક પણ અત્યારે ન ખરીદવુ
કોસ્મેટિક સન ટેન લોશન,મૈનિક્વોર અને પેડીક્યોર ક્રીમ, ફેસ માસ્ક આ બધા પર 28 ટકા જીએસટી લેવાય છે. હાલ રેટસ અનુસાર 28થી 31 ટકા સુધીનોછે. જે એફએમસીજી અને પર્સનલ કેયર આઇટમ પર 18 ટકાના સ્લેબમાં લેવાશે.
હૈડબેગ્સ ખરીદી શકાય છે.
હેડબેંગ, પર્સ,સ્કુલબેંગ, સ્પોર્ટસ બેગ, યાત્રાબેગ, આભુષણ બોક્સ, સુટકેસ, બ્રીફ કેસ આવી ચીજો લગેજમાં સામેલ હોય છે તેના પર 28 ટકા જીએસટી લેવાશે.
First published: June 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर