મહેસાણા: ચાંદીની વાટકી ચોર્યાનાં આરોપમાં પરણિતાએ પીધું ઝેર

Margi | News18 Gujarati
Updated: December 19, 2017, 12:44 PM IST
મહેસાણા: ચાંદીની વાટકી ચોર્યાનાં આરોપમાં પરણિતાએ પીધું ઝેર
સાસરીયાઓનાં ત્રાસથી પરણિતાએ ઝૈર ગટગટાવ્યું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની પરણિતા પર સાસરીયાઓએ ચાંદીની વાટકી ચોર્યાનો આરોપ લગાવ્યો હતો

સાસરીયાઓનાં ત્રાસથી પરણિતાએ ઝૈર ગટગટાવ્યું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની પરણિતા પર સાસરીયાઓએ ચાંદીની વાટકી ચોર્યાનો આરોપ લગાવ્યો હતો

  • Share this:
મહેસાણા: સાસરીયાઓનાં ત્રાસથી પરણિતાએ ઝૈર ગટગટાવ્યું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની પરણિતા પર સાસરીયાઓએ ચાંદીની વાટકી ચોર્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પરણિતાને લાગી આવતા તેણે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ આખી ઘટનામાં હાલમાં પરણિતાની હાલત નાજુક છે. પરણિતાને આત્મહત્યા માટે ઉષ્કેરવાનાં આરોપમાં 7 સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં મહેસાણા બી ડિવીઝનની પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: December 19, 2017, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading