Home /News /north-gujarat /

મહેસાણાઃ"મે એસિડ હુમલો કર્યો,સજા કરો",બાઇક સળગાવનારા ટોળા સામે કરી ફરિયાદ

મહેસાણાઃ મહેસાણામાં આવેલ નાગલપુર કોલેજમાં એક તરફી પ્રેમમાં યુવકે વિદ્યાર્થીની પર એસિડ વડે હુમલો કર્યો છે. ત્યારે એસિડ એટેક તરનાર હાર્દિક પ્રજાપતીની પોલીસે ધરપકડ કરી છે. તેણે કોલેજમાં ફસ્ટયરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર હુમલો કરાયો કર્યો હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મહેસાણાઃ મહેસાણામાં આવેલ નાગલપુર કોલેજમાં એક તરફી પ્રેમમાં યુવકે વિદ્યાર્થીની પર એસિડ વડે હુમલો કર્યો છે. ત્યારે એસિડ એટેક તરનાર હાર્દિક પ્રજાપતીની પોલીસે ધરપકડ કરી છે. તેણે કોલેજમાં ફસ્ટયરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર હુમલો કરાયો કર્યો હતો.

નવાઇની વાત તો એ છે કે, એસિડ હુમલો કરનાર મુળ વડનગરના શેખપુર ગામના હાર્દિક રાજેન્દ્ર પ્રજાપતિએ પણ ફરિયાદ નોધાવી છે કે ટોળાએ મારુ મોટર સાયકલ સળગાવી દીધું છે. જેથી પોલીસ પણ ટોળા સામે તપાસ કરવા મજબુર બની છે.

મંગળવારે એસિડ હુમલો કરનાર હાર્દિકને મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં રજુ કરાતા મેં એસિડ એટેક કર્યો હતો, મને જે સજા કરવી હોય તે સંભળાવો  તેમ કહી ગુનો કબુલ્યો હતો.તેના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.
First published:

Tags: એસિડ હુમલો, કોલેજ, ગુજરાત, પોલીસ`, પ્રેમ, મહેસાણા, વિદ્યાર્થીની

આગામી સમાચાર