Home /News /north-gujarat /

પાલનપુરઃપરમીશન વગર રેલી યોજતા આપના 22 કાર્યકરોની અટકાયત

પાલનપુરઃબનાસડેરીમાં છેલ્લા 6 માસ દરમિયાન બનાસદાણમાં 300 થી વધુ નો ભાવ વધારો થતા પાલનપુરમા આમ આદમી પાર્ટી દ્વારા રેલી તેમજ 3 દિવસ માટે પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું હતું. જો કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પરમિશન ન મળતા આજે 22 કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પાલનપુરઃબનાસડેરીમાં છેલ્લા 6 માસ દરમિયાન બનાસદાણમાં 300 થી વધુ નો ભાવ વધારો થતા પાલનપુરમા આમ આદમી પાર્ટી દ્વારા  રેલી તેમજ 3 દિવસ માટે  પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું હતું. જો કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પરમિશન ન મળતા આજે 22 કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

એક તરફ બનાસડેરી સભાસદો માટે લડતની  વાત કરનારી આમ આદમી પાર્ટી દ્વારા દવારા માત્ર 22 વ્યક્તિઓ  હાજર રહી હતી.  જિલ્લાના સાડા ત્રણ લાખ સભાસદોનો અવાજ ઉઠાવવાની તેમજ 10 હજાર લોકોની રેલી સામે માત્ર 22 લોકો હાજર પોલીસે તમામ 22 લોકોની અટકાયત કરી હતી. સીટી પોલીસ મથક માં કાયદાના ભંગની ફરિયાદ નોંધી હતી. જો કે આમ આદમી દ્વારા બનાસદાણ ના ભાવ માં જ્યાં સુધી ઘટાડો ન થાય ત્યાં સુધી લડત આપવાની જાહેરાત કરી હતી.

First published:

Tags: આમ આદમી પાર્ટી, બનાસકાંઠા, રાજકારણ, રેલી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन