બનાસકાંઠાઃ કાંકરેજના આણંદપુરા પાસેની નર્મદા કેનાલમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા

News18 Gujarati
Updated: March 9, 2018, 12:22 PM IST
બનાસકાંઠાઃ કાંકરેજના આણંદપુરા પાસેની નર્મદા કેનાલમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા
બનાસકાંઠાઃ કાંકરેજના આણંદપુરા પાસેની નર્મદા કેનાલમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા.
News18 Gujarati
Updated: March 9, 2018, 12:22 PM IST
બનાસકાંઠાઃ કાંકરેજ તાલુકાના આણંદપુરા પાસેની નર્મદા કેનાલમાંથી આજે પિતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. તપાસ કરતાં જાણવા મળ્યું છે કે પ્રધાનજી હીરાજી ઠાકોરે બે વર્ષની પુત્રી સાથે કોઈ કારણસર કેનાલમાં જંપલાવી આપઘાત કરી લીધો છે.મળતી વિગત મુજબ, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આણંદપુરા પાસેની નર્મદા કેનાલમાંથી સવારે પ્રધાનજી હીરાજી ઠાકોર અને તેમની બે વર્ષની પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારના લોકો ટોળેટોળાં ઊમટી પડ્યાં હતા. પિતા-પુત્રીનાં મોતથી પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં પોલીસઘટનાસ્થળે પહોંચી મૃતકે કયા કારણે આપઘાત કર્યો એની વધુ તપાસ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: March 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर