જુનાગઢઃશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે 3લાખ શિવભક્તોએ કર્યા દર્શન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જુનાગઢઃશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે 3લાખ શિવભક્તોએ કર્યા દર્શન
જુનાગઢઃઆવતીકાલે શીવરાત્રીનો મહા ઉત્સવ છે ત્યારે શિવજીનો પાંચ દિવસનો મેેળો જુનાગઢની ભવાનથ તળેટીમાં ચાલી રહ્યો છે. આજે મેળાનો ત્રીજો દિવસ છે. આજે 3 લાખથી વધુ શિવભક્તોએ મેળાનો લહાવો માણ્યો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
જુનાગઢઃઆવતીકાલે શીવરાત્રીનો મહા ઉત્સવ છે ત્યારે શિવજીનો પાંચ દિવસનો મેેળો જુનાગઢની ભવાનથ તળેટીમાં ચાલી રહ્યો છે. આજે મેળાનો ત્રીજો દિવસ છે. આજે 3 લાખથી વધુ શિવભક્તોએ મેળાનો લહાવો માણ્યો છે.
bhavnath melo
મીનીકુંભ સમાન જુનાગઢની  ભવનાથ તળેટીમાં શિવરાત્રીનો મેળો જામી  રહ્યો છે અને ૩ લાખ જેટલા ભાવિકોએ મેળાનો લાભ લીધો છે અને હવે મેળાને બે દિવસ બાકી રહ્યા  છે ત્યારે માનવ મહેરામણ ભવનાથ તળેટી ખાતે ઉભરાયું છે. આ  મેળો આમ સાધુઓનો મેળો માનવામાં આવે છે અને દુરદુરથી સાધુસંતો અહી ડેરા જમાવે છે.
ત્યારે આ મેળામાં મનોરંજન માટે પણ અનેક રાઈડો અહી આવી છે. જેમાં નાના ભૂલકાઓથી માંડી મોટેરાઓ નાની મોટી રાઈડમાં બેસી લોકમેળાનો પણ આનંદ લઇ રહ્યા છે.
 
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर