Home /News /north-gujarat /

મની પ્લાન્ટનો છોડ ઘરમાં લગાવો આ દિવસે, અઢળક ધન લાભ થશે

મની પ્લાન્ટનો છોડ ઘરમાં લગાવો આ દિવસે, અઢળક ધન લાભ થશે

છોડ ઘરમાં હોય તો ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે

મની પ્લાન્ટ એક એવો છોડ (Plant) છે. જે તમે બીજાના ઘરમાંથી તોડીને લાવો છો તો તમને અનેક ઘણો ફાયદો (Benefit) થાય છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ઘરમાં લક્ષ્મી (Laxmi) લાવવાનું કામ કરે છે.

    અનેક લોકોના ઘરમાં તમને મની પ્લાન્ટ (Money Plant) જોવા મળતો હશે. વાસ્તુ અનુસાર ઘરમાં (Home) મની પ્લાન્ટ હોય તો ખૂબ શુભ માનવામાં આવે છે. મની પ્લાન્ટનું અનેરું મહત્વ છે. જો કે આ મની પ્લાન્ટ પાછળ અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમે મની પ્લાન્ટ પર પ્રોપર (Proper) રીતે ધ્યાન આપતા નથી. તો તમારી પર અનેક ખરાબ અસર પડી શકે છે.

    બીજાના ઘરમાંથી તોડીને લાવો છો તો તમને અનેક ઘણો ફાયદો

    માનવામાં આવે છે કે મની પ્લાન્ટ એક એવો છોડ (Plant) છે. જે તમે બીજાના ઘરમાંથી તોડીને લાવો છો તો તમને અનેક ઘણો ફાયદો (Benefit) થાય છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ઘરમાં લક્ષ્મી (Laxmi) લાવવાનું કામ કરે છે. આ માટે જો તમારા ઘરમાં પણ મની પ્લાન્ટનો છોડ નથી તો તમે અચુકથી આ છોડ ઘરમાં વાવો અને પછી જુઓ ફરક.

    તમારા ઘરમાં જો મની પ્લાન્ટનો છોડ નથી તો તમે સૌથી પહેલા આ છોડ લાવો.

    મની પ્લાન્ટના છોડને દરરોજ સવારે થોડું પાણી (Water) પીવડાવો. આમ કરવાથી તમારા ઘરની નેગેટિવવિટી (Negativity) બહાર જાય છે અને પોઝિટિવિટીનો (Positivity) સંચાર થાય છે.

    આ પણ વાંચો: અમેરિકનમાં થતું 3 કરોડનું ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે

    મની પ્લાન્ટનો છોડ ઘરમાં હોય તો ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

    જો તમને નાણાકીય તકલીફ બહુ પડતી હોય તો તમે ઘરના મુખ્ય દ્રારની બહાર મની પ્લાન્ટનો છોડ વાવો. આ મની પ્લાન્ટ તમારી અનેક નાણાકીય (Financial) તકલીફને દૂર કરશે.વાસ્તુ અનુસાર જો તમે મની પ્લાન્ટનો છોડ ઘરના મુખ્ય દ્રાર પર વાવો છો તો એને ખૂબ શુભ માનવામાં આવે છે. આ માટે શક્ય હોય ત્યાં સુધી મની પ્લાન્ટનો છોડ અહિં વાવો.

    આ પણ વાંચો: સુરેન્દ્રનગરના કુડા રણમાં બે બાઈકો ધડાકાભેર અથડાઈ, બે પિતરાઈ સહિત ત્રણના મોત

    તમારું ઘર બીમારીઓથી ભરાઇ ગયું હોય તો તમે મની પ્લાન્ટ ઘરમાં લાવો. આ પ્લાન્ટથી તમારા ઘરની બીમારીઓ દૂર થઇ જશે અને તમને માનસિક શાંતિ પણ મળશે. એવું કહેવાય છે કે જેમ મની પ્લાન્ટ વધતો જાય એમ ઘરમાં આવકનો વધારો થાય છે. મની પ્લાન્ટ ક્યારે પણ ઘરમાં ઉત્તર-પૂર્વ (North-east) ખુણામાં લગાવવું જોઇએ નહિં. મની પ્લાન્ટનો ગ્રહ શુક્ર છે. મની પ્લાન્ટ છોડ તમે લગાવવા ઇચ્છો છો તો બુધવારના દિવસે લગાવો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Lifestyle, Money

    આગામી સમાચાર