પ્રગટાવેલી હોળીમાં કરો માત્ર આ 1 કામ, ચપટીમાં અનેક મુશ્કેલીઓ થઇ જશે દૂર
પ્રગટાવેલી હોળીમાં કરો માત્ર આ 1 કામ, ચપટીમાં અનેક મુશ્કેલીઓ થઇ જશે દૂર
હોળીની અગ્નિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે
હિન્દુ (Hindu) ધર્મમાં હોળીનું (Holi) અનેરું મહત્વ રહેલું છે. તો આજ રોજ હોળી હોવાથી અનેક જગ્યાઓ પર હોળી પ્રગટાવતા પહેલાની તૈયારીઓ કરવામાં આવી છે. હવેથી હોળીનો તહેવાર સ્કૂલોમાં, કોલેજોમાં, ક્લબમાં એમ અનેક જગ્યાઓ પર ઉજવવામાં (Celebrate) આવે છે.
હિન્દુ (Hindu) ધર્મમાં હોળીનું (Holi) અનેરું મહત્વ રહેલું છે. તો આજ રોજ હોળી હોવાથી અનેક જગ્યાઓ પર હોળી પ્રગટાવતા પહેલાની તૈયારીઓ કરવામાં આવી છે. હવેથી હોળીનો તહેવાર સ્કૂલોમાં, કોલેજોમાં, ક્લબમાં એમ અનેક જગ્યાઓ પર ઉજવવામાં (Celebrate) આવે છે. હોળીનો તહેવાર દરેક લોકોને ગમતો હોય છે. અનેક સોસાયટીના (Society) લોકો ભેગા થઇને પણ હોળીની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરતા હોય છે.
આમ, હોળી પ્રગટાવ્યા પહેલા અને પછી અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ બાબતો પર ધ્યાન આપતા નથી તો અનેક મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડે છે.
હોળીની અગ્નિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે
હોળિકા દહન એક એવો તહેવાર છે. જેમાં હોળીની અગ્નિને (Agni) ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જો તમે પણ હોળીના ખાસ દિવસે આ ઉપાય અને પૂજા (Puja) કરશો, તો તમારી અનેક ઇચ્છાઓ પૂરી થઇ જશે અને સાથે તમે અનેક બીમારીઓથી (Diseases) દૂર પણ રહેશો.
કોઇ પણ જગ્યા પર પ્રગટેલી હોળીના તમે મનથી દર્શન કરો અને ભગવાનનું નામ સ્મરણ કરો. પ્રગટાવેલી હોળીની અગ્નિની 12 વખત પરિક્રમા કરો અને પછી હોળિકામાંથી એક છાણું લો અને એને ઘરે લઇ આવો. ત્યારબાદ હોળિકાના અગ્નિથી એક દીવો (Diya) કરો અને પછી આ દીવાને ઘરે લઇ આવો. આમ સતત 16 દિવસ સુધી આ દીવાની અખંડ જ્યોત (Jyot) ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં પ્રગટાવો. આમ કરવાથી તમને અનેક ગણો ફાયદો થાય છે અને સાથે તમે અનેક બીમારીઓથી લડી પણ શકો છો.
જો તમે આ રીતે હોળીના દર્શન કરો છો, તો તમને અનેક ઘણું શુભ ફળ મળે છે. ખાસ કરીને મહિલાઓનો સ્ત્રી દોષ દૂર થાય છે અને સાથે બાળકોના (Children) અભ્યાસનું પરિણામ પણ સારું મળે છે. આ સાથે જ જો તમારા ઘરમાંથી બીમારીઓ ના જતી હોય તો તમે અચુક આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ઘરમાંથી બીમારી દૂર થશે અને સાથે ઘરમાં પોઝિટિવિટી (Positivity) પણ આવશે. આ ઉપાય તમારા ઘરની નેગેટિવિટીને (Negativity) બહાર ફેંકે છે. જો તમારા ઘરમાં સતત ઝઘડાઓ થઇ રહ્યા છે તો તમે પણ આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી મનને શાંતિ પણ મળે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર