કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે.
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ — Vijay Rupani (@vijayrupanibjp) November 25, 2020
You were the doyen of India and Indian National Congress. You stood like a rock behind all of us all our lives and even as I battled Covid,it was Your support that helped my willpower to survive!
Your loss will be impossible to fill. RIP #ahmedpatel sir
— Bharat Solanki (@BharatSolankee) November 25, 2020
Saddened by the news of passing away of Ahmedbhai. It is a sad day for me personally. During my brief bout with Covid, he regularly inquired about my health and well being. He will always be missed.
My condolences to the bereaved family in this hour of grief, may his soul RIP. pic.twitter.com/dLspwWo71W
— Bharat Solanki (@BharatSolankee) November 25, 2020
Saddened beyond words by the passing away of Shri @ahmedpatel Ji. It's a great loss to @INCIndia, Gujarat, the nation, & me personally. His contribution to the party will always be remembered.
My deepest condolences to his family in this hour of grief. May his soul rest in peace. pic.twitter.com/XHaUgcfZmF
— Amit Chavda (@AmitChavdaINC) November 25, 2020
આપણા સૌના માર્ગદર્શક, કોંગ્રેસના વરિષ્ઠ નેતા,રાજ્યસભા સાંસદ અને ગુજરાતના પનોતાપુત્ર આદરણીય શ્રી અહેમદ પટેલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના. pic.twitter.com/sFCkMP0LFs
— Gujarat Congress (@INCGujarat) November 25, 2020