liveLIVE NOW

Live news update: યુક્રેનના સુમીમાં ફસાયેલા બધા 694 ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા, સરકારે આપી જાણકારી

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | March 08, 2022, 19:29 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 9 MONTHS AGO
    21:58 (IST)
    19:36 (IST)
    17:58 (IST)
    15:39 (IST)
      મહિલા દિવસ નિમિત્તે મહિલા ધારાસભ્યોને મળી મોટી ભેટ. મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1.25 લાખનો કરાયો વધારો. 

    13:41 (IST)
      PM નરેન્દ્ર મોદી 11 માર્ચે ગુજરાતમાં આવવાના છે. ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. GMDC ગ્રાઉન્ડમાં 11 માર્ચે રાજ્યભરના પંચાયતી રાજ વ્યવસ્થાના હોદ્દેદારોનું વિશાળ સંમેલન યોજાશે. ત્યારે PM મોદી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. 30 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું.

    13:11 (IST)
      ગીરના જંગલોમાં ગીરની જાંબાઝ શેરની તરીકે ઓળખાતા દેશના પહેલા મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટ, રસિલાબેન વાઢેર. 2007માં ગાર્ડ તરીકે વન વિભાગમાં જોડાયા હતા આજે ઉચ્ચ હોદ્દાના અધિકારી છે.

    13:9 (IST)
    12:23 (IST)
      હાર્દિક પટેલના પત્ર પર નરેશ પટેલે જવાબ આપતા કહ્યું કે, 'હજી મને કોઇ પત્ર મળ્યો નથી'

    આજે મંગળવાર, 8 માર્ચ 2022 (8 March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. કોરોનાના કાળમાં સૌથી વધુ રસી આપનાર ગુજરાતની બે મહિલાઓનું આજે દિલ્હીમાં સન્માન થશે. દેશમાં સૌથી વધુ રસી આપનાર 74 લોકોમાંથી બે ગુજરાતના છે. કચ્છના રણ એટલે કે ધોરડોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smnriti Irani) તેમજ સાધ્વી ઋંતુભરાની હાજરીમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) ની ઉજવણી થશે. વિધનસભામાં ગૃહની કાર્યવાહીનો આજે 5મો દિવસ, આજે વિવિધ બોર્ડ નિગમ, અને જાહેર હિસાબ સમિતઓના અહેવાલ રજુ થશે. મહિલા દિન નિમિતે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિશાળ મહિલા સંમેલન, પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર સહિત તમામ નેતાઓ સેવાદળ સહિતની તમામ મહિલા કાર્યકરો હાજર રહેશે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन