ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે આગાહી કરાઇ છે. 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે.
13:49 (IST)
13:9 (IST)
રાહુલ ગાંધી 10 મેના રોજ ગુજરાત આવશે. દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહમાં હાજરી આપશે. એટલું જ નહીં, રાહુલ ગાંધી આદિવાસી અધિકારી સત્યાગ્રહની શરૂઆત કરાવશે
13:9 (IST)
રાહુલ ગાંધી 10 મેના રોજ ગુજરાત આવશે. દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહમાં હાજરી આપશે. એટલું જ નહીં, રાહુલ ગાંધી આદિવાસી અધિકારી સત્યાગ્રહની શરૂઆત કરાવશે
13:1 (IST)
ઈદ અને પરશુરામ જયંતિને લઈને અમદાવાદમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ વધાર્યું. સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાવામાં આવી રહ્યુ છે.
આજે વાર, માર્ચ 2022 (March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે સવારે 10:30 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાશે. અખાત્રીજના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને બલભદ્રનાં રથની પૂજા કરવામાં આવશે. આજે ઈદ અને પરશુરામ જયંતિ હોવાથી પોલીસ સવારથી સ્ટેન્ડ ટુ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામની પ્રતિમાનું સવારે 9.00 વાગે અનાવરણ કરવામાં આવશે. ભારતી આશ્રમના સાધુ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થયા હોવાની વડોદરાનાં વાડી પોલીસ મથકે પરમેશ્વર સ્વામીએ ફરિયાદ નોંધાવી