Home /News /north-gujarat /વાવની બરડવી માઈનોર કેનાલમાં પડ્યું 8 ફૂટનું ગાબડુ,જીરાન પાક નષ્ટ

વાવની બરડવી માઈનોર કેનાલમાં પડ્યું 8 ફૂટનું ગાબડુ,જીરાન પાક નષ્ટ

વાવઃવાવની બરડવી માઈનોર કેનાલમાં 8 ફૂટનું ગાબડુ પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ખેતરમાં જીરાના પાકમાં ફરી વળતા પાક નષ્ટ થયો હતો. નર્મદા વિભાગની આડોડાઈને કારણે છેલ્લા થોડા સમયમાં આ કેનાલમાં 12 વાર ગાબડા પડ્યા છે. કેનાલ તૂટ્યાને કલાકો થવા છતાં પાણી બંધ કરાયું ન હતું. જેથી 6 એકરના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેનાલના કામની ગુણવત્તા પણ નહી જળવાતા વારંવાર ગાબડા પડવાની ઘટના બને છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

First published:

Tags: કેનાલ ગાબડું, ખેડૂત, ખેતર, વાવ, વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन