બનાસકાંઠા: દલિતને મંદિરમાં પ્રવેશવા ન દેવાનો મામલો ઉગ્ર, મોટો પોલીસ કાફલો ખડકાયો

News18 Gujarati
Updated: January 19, 2018, 6:53 PM IST
બનાસકાંઠા: દલિતને મંદિરમાં પ્રવેશવા ન દેવાનો મામલો ઉગ્ર, મોટો પોલીસ કાફલો ખડકાયો
સરકારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી માત્રામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો...

સરકારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી માત્રામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો...

  • Share this:
બનાસકાંઠામાં એક દલિત યુવકને મંદિરમાં પ્રવેશ ન આપવાનો મામલો ઉગ્ર બન્યો છે. આ ઘટના વાયુવેગે રાજ્યમાં ભેલાતા દલિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, 10 દિવસ અગાઉ એક યુવકને મંદિરમાં ના પ્રવેશવા દેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. જો કે હજુ સુધી આ કેસમાં આરોપીઓની અટકાયત ન થતા દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. ત્યારે દલિતો પર થતા અત્યાચાર મામલે આજે ભીમ સેના દ્વારા મંદિર પ્રવેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ મામલે પીડિત યુવકે પણ મંદિર પ્રવેશ કાર્યક્રમ થકી સમાજમાં જાગૃતિ આવવી જોઈએ તેમ જણાવ્યું હતું. જેને પગલે સરકારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી માત્રામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે.
First published: January 19, 2018, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading