ડીસાઃહારેલા ઉમેદવારનો જીતેલા ઉમેદવારના સમર્થકો પર હુમલો,ઘર સળગાવ્યા

News18 Gujarati | News18 Gujarati
Updated: January 23, 2017, 7:13 PM IST
ડીસાઃહારેલા ઉમેદવારનો જીતેલા ઉમેદવારના સમર્થકો પર હુમલો,ઘર સળગાવ્યા
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં લોહિયાળ બનેલી ડીસા તાલુકામાં સરપંચની ચૂંટણીના આફ્ટર શોક હજુ પણ ચાલુ છે. આજે ડીસા તાલુકાના ઢૂવા ગામમાં ચૂંટણીના પરિણામોને લઇ 20 જેટલા પટણી પરિવારો પર જીવલેણ હુમલો થયો હતો.અને 15 થી 20 શકસોના ટોળાએ પટણી પરિવારો આ ઘરો પર હુમલો કરી તેમના ઝુંપડા અને ઘરવખરીનો સમાન સળગાવી મારામારી કરતા 10 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ બનાવ ની જાણ થતાંજ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • Share this:

ઢૂવા ગામમાં પણ ચૂંટણીની અદાવત રાખી મોડી રાત્રે પટણી પરિવારો પર 20 જેટલા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. અને હારેલા ઉમેદવાર ભેમજી બાબુજી ઠાકોર સહિત 20 જેટલા શખસોએ ચૂંટણીમાં જીતેલા મંજુલાબેન ગોવિંદભાઇ પટણી સહિત તેમના સબંધીઓના 20 જેટલા પરિવાર પર મોડી રાત્રે હુમલો કર્યો હતો.જો કે માથાભારે હુમલાખોરો ના ડર ના કારણે પટણી વાસ માં દોડધામ મચી ગઇ હતી.જેમાં 10 જેટલા શખ્સો ને ગંભીર ઈજાઓ પહોચી હતી.

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

જ્યારે હુમલાખોરોએ પટણી પરિવારોના ઝુંપડા અને ઘરવખરીનો સમાન સળગાવી દઈ આતંક મચાવ્યો હતો. તિક્ષ્ણ હથિયારો સાથે આવેલા ટોળાને જોઈ તમામ પટણી પરિવારો ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા.

First published: January 23, 2017, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading