Home /News /north-gujarat /

વિરોધીઓના વિરોધ વચ્ચે પણ દેશની પ્રજા નરેન્દ્ર મોદી સાથે છે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

વિરોધીઓના વિરોધ વચ્ચે પણ દેશની પ્રજા નરેન્દ્ર મોદી સાથે છે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીસા ખાતેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ અને વિરોધીઓના નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે, એતો સારૂ થયું કે આવા લોકો રામાયણ વખતે ન હતા નહીં તો રામ પાસે પણ રાવણનું ડેશ સર્ટીફિકેટ માંગ્યું હોત.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ડીસા # વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીસા ખાતેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ અને વિરોધીઓના નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે, એતો સારૂ થયું કે આવા લોકો રામાયણ વખતે ન હતા નહીં તો રામ પાસે પણ રાવણનું ડેશ સર્ટીફિકેટ માંગ્યું હોત.

જ્યારે વર્ષોથી યૂપીએના શાસનમાં અવારનવાર આતંકવાદીઓના હુમલા થતા હતા અને સરકાર કશું કરતી ન હતી. પ્રજા બિચારી થઇને જોઇ રહી હતીસેના મજબુર હતી અને ત્યારે મોદી સરકાર અને સેનાન વીર જવાનોએ દુશ્મનોના ઘરમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ આ વિરોધીઓ દેશના હિતમાં લેવાયેલા નિર્ણયનો પણ વિરોધ કરતી હતી. આ શોભતું નથી. એ તો સારૂ થયું કે આવા લોકો રામ રાવણ વખતે ન હતા. નહીં તો આવા લોકો એ વખતે રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે રાવણનું ડેથ સર્ટીફિકેટ માંગત.

આજે નોટબંધી બંધ કરી છે ત્યારે પણ વિરોધ કરી રહ્યા છે. આ નિર્ણય તો ફકીર જ કરી છે કે ગરીબ પ્રજાના હિત માટે આવો કઠોર નિર્ણય લેવો એ તો નરેન્દ્ર મોદી જ કરે છે. તો પણ વિરોધીઓ વિરોધ કરી રહ્યા છે. આજે દેશની પ્રજા આવકારે છે અને નરેન્દ્ર મોદીની સાથે છે.
First published:

Tags: ડીસા, નરેન્દ્ર મોદી, નોટબંધી, મુખ્યમંત્રી, વડાપ્રધાન, વિજય રૂપાણી, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन