પાલનપુરઃ પાક.ના પૂર્વ આર્મી ડાયરેક્ટર અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાનું કહે છેઃ PM મોદી

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 10, 2017, 4:41 PM IST
પાલનપુરઃ પાક.ના પૂર્વ આર્મી ડાયરેક્ટર અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાનું કહે છેઃ PM મોદી
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ આર્મી ડાયરેક્ટર જનરલ અર્શદ રફીક કહે છે કે ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા ટેકો આપવો જોઈએ.

PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ આર્મી ડાયરેક્ટર જનરલ અર્શદ રફીક કહે છે કે ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા ટેકો આપવો જોઈએ.

  • Share this:
બનાસકાંઠાઃ પાલનપુરમાં PM મોદી સંબોધનમાં જણાવ્યું કે આવી વિરાટ સભા મેં પહેલીવાર આજે જોઈ છે, દૂર દૂર કેસરિયા સાગર હોય એવું દશ્ય દેખાય છે. આ પાંચેય બેઠકોનાં બધાં પોલિંગ બૂથ મારે જીતવા છે.

PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ આર્મી ડાયરેક્ટર જનરલ અર્શદ રફીક કહે છે કે ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા ટેકો આપવો જોઈએ. મણિશંકર અયૈરના ઘરે પાકિસ્તાનના પૂર્વ આર્મી ડાયરેક્ટર, પૂર્વ PM મનમોહન સિંહ અને બીજા નેતાઓ મળે છે, બીજા દિવસે મણિશંકર અયૈર મને 'નીચ' કહે છે.
First published: December 10, 2017, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading