Home /News /north-gujarat /નોટની પારાયણઃડીસામાં પોસ્ટમાં ગબડી પડેલી મહિલાને માથામાં આઠ ટાંકા આવ્યા

નોટની પારાયણઃડીસામાં પોસ્ટમાં ગબડી પડેલી મહિલાને માથામાં આઠ ટાંકા આવ્યા

પાલનપુરઃતાજેતરમાં રૂપિયા 500 અને હજારની નોટ પર પ્રતિબંધ કરી નવી નોટ મેળવવા દેશવાસીઓએ તમામ કામકાજ છોડી સવારથી જ બેંકો અને પોસ્ટ ઓફિસમાં તરફ દોટ મૂકી છે ત્યારે હવે કેટલાક લોકો માટે પોસ્ટ અને બેન્કની બહાર લાગતી લાઈનોમાં ગ્રાહકો બેભાન થવાની સાથે ઘાયલ પણ થવાના બનાવો સામે આવવા લાગ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પાલનપુરઃતાજેતરમાં રૂપિયા 500 અને હજારની નોટ પર પ્રતિબંધ કરી નવી નોટ મેળવવા દેશવાસીઓએ તમામ કામકાજ છોડી સવારથી જ બેંકો અને પોસ્ટ ઓફિસમાં તરફ દોટ મૂકી છે ત્યારે હવે કેટલાક લોકો માટે પોસ્ટ અને બેન્કની બહાર લાગતી લાઈનોમાં ગ્રાહકો બેભાન થવાની સાથે ઘાયલ પણ થવાના બનાવો સામે આવવા લાગ્યા છે.

ડીસામાં આજે પોસ્ટ ઓફિસમાં 35 વર્ષીય સમીમબેન શેખ પૈસા બદલવા પોસ્ટ માં આવ્યા હતા. જ્યાં સ્થાનિક અધિકારી સાથે બેહુદુ વર્તન થયા બાદ એકાએક બેભાન થઇ જમીન પર ગબડી પડયા હતા. જેના પગલે માથામાં 8 ટાંકા આવ્યા છે. તેમજ તેને સિવિલ માં દાખલ કરાઈ છે કે અત્રે ઉલ્લેખનીય છે કે  હવે બેન્ક અને પોસ્ટ માં ગ્રાહકો ની લાઈનો ઓછી થઇ રહી છે તેવા સમયે બેંક અને પોસ્ટ ના અધિકારીઓ પણ સ્થાનિક ગ્રાહકો સાથે સમુચિત વ્યવહાર કરે તે ઉલ્લેખનીય છે.

First published:

Tags: 500-1000 નોટ બંધ, ગુજરાત, નોટબંધી, પોસ્ટ, મહિલા, રાજકારણ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन