Home /News /north-gujarat /

IB એલર્ટ બાદ, ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો, જાહેર સ્થળોએ સઘન સુરક્ષા બંદોબસ્ત

IB એલર્ટ બાદ, ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો, જાહેર સ્થળોએ સઘન સુરક્ષા બંદોબસ્ત

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શનિવારે સાંજે સુમારે બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી મંદિરમાં ઓચિંતી તપાસ કામગીરી હાથ ધરાઇ હતી. અંબાજી મંદિરમાં જિલ્લા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ટીમ, એસ.ઓ.જી ટીમ, અંબાજી પોલીસ સહીત મંદિરની સધન સુરક્ષાના કર્મીઓ અને મંદિરના ગાર્ડ દ્વારા અંબાજી મંદિરના ખુણેખુણાની અધ્યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
બનાસકાંઠા# ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શનિવારે સાંજે સુમારે બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી મંદિરમાં ઓચિંતી તપાસ કામગીરી હાથ ધરાઇ હતી. અંબાજી મંદિરમાં જિલ્લા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ટીમ, એસ.ઓ.જી ટીમ, અંબાજી પોલીસ સહીત મંદિરની સઘન સુરક્ષાના કર્મીઓ અને મંદિરના ગાર્ડ દ્વારા અંબાજી મંદિરના ખુણેખુણાની અધ્યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

Police Checking_3

જોકે, આ તપાસ કામગીરી મંદિરમાં કોઇ બોમ્બ મુકાયાની અફવા કે, પછી મંદિરને ઉડાડી દેવાના પત્ર બાબતની કોઇ હકીકત સ્પષ્ટ થઇ શકી ન હતી.

Police Checking_2

પણ ગુજરાતમાં આંતકવાદીઓ ઘુસ્યા હોવાના અહેવાલના પગલે આઇબી ના એલર્ટના અપાયેલા આદેશ અનુસાર આ તપાસ કામગીરી હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતુ.

જોકે, આ બાબતે એસ.ઓ.જી ટીમના પી.આઇ એમ.ડી.વ્યાસ, અંબાજી પી.એસ.આઇ. કાંધલ આડેદરા, તેમજ મંદિર સધન સુરક્ષાના પી.એસ.આઇ એમ.કે. દેસાઇ સહીત પોલીસ કર્મીઓએ મંદિરમાં હાથ ધરેલી તપાસ કામગીરીમાં કોઇ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી અને હજુ પણ પોલીસ આગામી સમયમાં પણ આજ રીતે ઓચિંતી સર્પરાઇઝ ઓચિંતી ચેકીંગ કરતા રહેશે તેવું જાણવા મળ્યું હતુ.
First published:

Tags: અંબાજી મંદિર, આઇબી, એલર્ટ, ચેકિંગ, પોલીસ`, સઘન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन