Home /News /north-gujarat /

હાર્દિક પટેલ સહિત જેલમાં બંધ પાસ આગેવાનો માટે પાટીદારોએ કરાવ્યું મુંડન

હાર્દિક પટેલ સહિત જેલમાં બંધ પાસ આગેવાનો માટે પાટીદારોએ કરાવ્યું મુંડન

#અનામત આંદોલન માટે લડત ચલાવી રહેલા અને હાલમાં જેલમાં બંધ હાર્દિક પટેલ સહિત પાસ નેતાઓને છોડાવવા માટે પાટીદાર કાર્યકરોએ આજે મુંડન કરાવી સરકાર વિરોધી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

#અનામત આંદોલન માટે લડત ચલાવી રહેલા અને હાલમાં જેલમાં બંધ હાર્દિક પટેલ સહિત પાસ નેતાઓને છોડાવવા માટે પાટીદાર કાર્યકરોએ આજે મુંડન કરાવી સરકાર વિરોધી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
પાલનપુર #અનામત આંદોલન માટે લડત ચલાવી રહેલા અને હાલમાં જેલમાં બંધ હાર્દિક પટેલ સહિત પાસ નેતાઓને છોડાવવા માટે પાટીદાર કાર્યકરોએ આજે મુંડન કરાવી સરકાર વિરોધી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પાલનપુર ખાતે આજે પાટીદાર યુવાનોએ સરકાર વિરોધી આક્રોશ વ્યક્ત કરવા માટે અનોખો કાર્યક્રમ આપ્યો હતો. પાટીદાર યુવાનોએ જય સરદાર, જય પાટીદારના નારા સાથે મુંડન કરાવી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું.

જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનોને અટકાવવા માટે પોલીસે પાંચ યુવકોની અટક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

pass-patidar
First published:

Tags: પાટીદાર અનામત આંદોલન, પાટીદાર આંદોલન, મુંડન, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन