Home /News /north-gujarat /

ધાનેરા નજીક ટ્રકમાં આગ લાગવાથી ટ્રાફિક જામ, તંત્ર સામે લોકોનો રોષ

ધાનેરા નજીક ટ્રકમાં આગ લાગવાથી ટ્રાફિક જામ, તંત્ર સામે લોકોનો રોષ

બનાસકાંઠાના ધાનેરા તાલુકા ના નેનાવા ગામ પાસે મોડી રાત્રે ટ્રકમાં અચાનક આગ લગતા ચાર કિલો મીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આગ લાગ્યાને કલાકોનો સમય વીતવા છતાં પણ ધાનેરાનું સ્થાનિક તંત્ર કે, ફાયર ફાયટર ઘટના સ્થળે ન આવતા લોકોએ ધાનેરાના તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
બનાસકાંઠા# બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે મોડી રાત્રે ટ્રકમાં અચાનક આગ લગતા ચાર કિલો મીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આગ લાગ્યાને કલાકોનો સમય વીતવા છતાં પણ ધાનેરાનું સ્થાનિક તંત્ર કે, ફાયર ફાયટર ઘટના સ્થળે ન આવતા લોકોએ ધાનેરાના તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો.

આખરે લોકોએ કંટાળી રાજસ્થાન પોલીસને જાણ કરતા રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી કોઈ જાનહાની ન સર્જાય તે માટે કામે લાગી ગઈ હતી અને રાજસ્થાન પોલીસ દ્વારા ફાયર ફાયટરને જાણ કરતા રાજસ્થાનનું ફાયર ફાયટર તાત્કાલિક ઘટના સ્થળે આવી મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કાબુમાં આવે તે પહેલા તો માલ સમાન સહીત ટ્રક બળીને ખાખ થઇ જવા પામી હતી.

રાજસ્થાનથી માલ સમાન ભરીને ટ્રક વડોદરા તરફ જઇ રહી હતી, ત્યારે ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે મોડી રાત્રે ટ્રકમાં અચાનક આગ ભભૂકવા લાગી હતી અને ટ્રક ચાલક ટ્રકમાંથી કુદી તેનો જીવ બચાવ્યો હતો. ટ્રકમાં આગ લગતા માલ સમાન બળીને ખાખ થઇ જ
First published:

Tags: આગ, ટ્રક, ટ્રાફિક જામ, ધાનેરા, રોષ, લોકો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन