1કિલો 354 ગ્રામના સોનાના હાથ રાજકોટના શ્રદ્ધાળુએ મા અંબાને અર્પણ કર્યા

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજે રાજકોટ નાં એક શ્રદ્ધાળું દ્વારા સવાકિલો ઉપરાંત સોનાનું ગુપ્તદાન કર્યુ હતુ. રાજકોટનાં આ શ્રદ્ધાળુંએ 1 કિલો 354 ગ્રામ નાં સોનામાં માતાજીનાં હાથ બનાવ્યાં હતા જે આજે અંબાજી મંદિર ખાતે પુજાવીધી કરી ને રૂપીયા 37.91 લાખ ની કિંમત નાં માતાજી નાં બનાવેલાં સોના નાં હાથ ભટ્ટજી મહારાજ નાં અર્પણ કર્યા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજે રાજકોટ નાં એક શ્રદ્ધાળું દ્વારા સવાકિલો ઉપરાંત સોનાનું ગુપ્તદાન કર્યુ હતુ. રાજકોટનાં આ શ્રદ્ધાળુંએ 1 કિલો 354 ગ્રામ નાં સોનામાં માતાજીનાં હાથ બનાવ્યાં હતા જે આજે અંબાજી મંદિર ખાતે પુજાવીધી કરી ને રૂપીયા 37.91 લાખ ની કિંમત નાં માતાજી નાં બનાવેલાં સોના નાં હાથ ભટ્ટજી મહારાજ નાં અર્પણ કર્યા હતા.

ambaji sona hath1આ દાતા એ પોતાના પરીવાર સાથે અંબાજી પહોંચ્યાં હતા ને આ અગાઉ પણ આજ દાતા દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ને સવાકિલો સોના નો છત્ર બનાવી ને અર્પણ કર્યો હતો. આ દાન માતાજી ની અશીમકૃપા થી જ અપાઇ રહ્યા હોવાનું જણાવ્યુ હતુ .

પોતાની ઓળખ ગુપ્ત રાખી ને આ દાન કર્યુ હતુ. આજે અંબાજી મંદિર ને મળેલાં માતાજી નાં સોનાંના હાથ ને અંબાજી નીજ મંદિર માં માતાજી નાં સણગારમાં ગોઠવી દેવાતા શ્રદ્ધાળું નાં પરીવાર માં ખુસી ની લાંગણી જોવા મળી હતી .
First published: