પાલનપુરઃ કણોદર ગામમાં ઘર પાસે પાર્ક કરેલી બાઇકને અજાણ્યા શખસો દ્વારા સળગાવી દેવાઈ

પાલનપુરના કણોદર ગામમાં ઘર પાસે પાર્ક કરેલી બાઇકને અજાણ્યા શખસો દ્વારા સળગાવી દેવાઈ.

  • Share this:
    બનાસકાંઠાઃ પાલનપુરના કણોદર ગામમાં ઘર પાસે પાર્ક કરેલી બાઇકને અજાણ્યા શખસો દ્વારા સળગાવી દેવામાં આવી હતી. આજે વહેલી સવારે પેટ્રોલની ચોરી કરવા આવેલા અજાણ્યા શખસો મકાનમાલિક જાગી જતાં બાઈક સળગાવી ફરાર થઈ ગયા હતા.

    મળતી વધુ વિગત મુજબ, પાલનપુરના કણોદર ગામમાં વહેલી સવારે પેટ્રોલની ચોરી કરવા આવેલા અજાણ્યા શખસો મકાનમાલિક જાગી જતાં તેના ઘર પાસે પાર્ક કરેલી બાઇકને સળગાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે
    Published by:Sanjay Joshi
    First published: