બનાસકાંઠા: આવતીકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન થવાનું છે ત્યારે ધાનેરાના નેનાવા ચેક પોસ્ટ પાસેથી મોટા જથ્થામાં વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયાના સમાચાર છે.
મળતી માહિતી મુજબ, નેનાવા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલા ટ્રેલર સાથે એકની અટક કરવામાં આવી છે. ટ્રેલર સહિત રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસે ગુના નોંધી વિદેશી દારૂ સાથે પકડાયેલા એક શખસની સખત પૂછપરછ કરાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર