બનાસકાંઠા: ડીસાના તેરમીનાળામાં ઝેરી બીજ ખાઈ જતાં 9 બાળકો પડ્યાં બીમાર

બનાસકાંઠા: ડીસાના તેરમીનાળા વિસ્તારમાં બાળકો ઝેરી બીજ ખાઈ જતાં બીમાર પડ્યાના સમાચાર આવ્યા છે. રમત રમતમાં ઝેરી બીજ ખાઈ જતાં 9 બાળકો બીમાર પડી ગયાની ઘટના સામે આવી છે.

  • Share this:

વધુ માહિતી જાણવા મુજબ, ડીસાના તેરમીનાળા વિસ્તારમાં બાળકો ઝેરી બીજ ખાઈ જતાં ઝાડા-ઊલટી થવા માંડયાં હતાં. ઝેરી બીજ ખાવાથી એક પછી એક બાળક બેભાન થતાં તેમને તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં તેમ જ વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયાં છે.
First published: