બનાસકાંઠા: ડીસામાં રેતીની તસ્કરી કરતાં 6 ડમ્પરો ઝડપાયાં

બનાસકાંઠા: ડીસામાં રેતીની તસ્કરી કરતાં 6 ડમ્પરો ઝડપાયાં.

  • Share this:
    બનાસકાંઠા: ડીસામાં રેતીની તસ્કરી કરતા ડમ્પરો ઝડપાયાં છે. નાયબ કલેક્ટરે ડીસા પાસેથી રોયલ્ટી ચોરી કરી જઇ રહેલાં 6 ડમ્પરને અટકાવવામાં આવ્યા હતા અને જપ્ત કરી લેવામાં આવ્યાં છે

    મળતી વધુ વિગત મુજબ, બનાસકાંઠાના ડીસામાં દિવસે દિવસે રેતીની ચોરીના બનાવો વધી રહ્યા છે. ડીસા પાસે રોયલ્ટીની ચોરી કરી જઈ રહેલાં 6 ડમ્પરોને નાયબ કલેક્ટરે અટકાવી તપાસ કરી હતી. ડમ્પરોએ રોયલ્ટી ચૂકવ્યા વગર જઈ રહ્યા હતા. નાયબ કલેક્ટરે તમામ ડમ્પરો જપ્ત કરી લીધા છે. નાયબ કલેક્ટરે જપ્ત કરેલાં 6 ડમ્પરો ખાણ-ખનીજ વિભાગને સોંપી દીધા છે.ખાણ-ખનીજ વિભાગ રોયલ્ટી ચોરી સંબંધે કાર્યવાહી કરી રહ્યો છે.
    Published by:Sanjay Joshi
    First published: