Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ પીલુચા ગામમાં ગેરકાયદે મકાનનું બાંધકામ અટકાવવા મહિલાઓ દ્વારા રામધૂન

બનાસકાંઠાઃ પીલુચા ગામમાં ગેરકાયદે મકાનનું બાંધકામ અટકાવવા મહિલાઓ દ્વારા રામધૂન

બનાસકાંઠાઃપીલુચાગામમાં ગેરકાયદે બાંધકામ અટકાવવા મહિલાઓ દ્વારા રામધૂન લગાવાઈ.

બનાસકાંઠાઃ વડગામના પીલુચા ગામમાં બની રહેલા ગેરકાયદે મકાનનું બાંધકામ અટકાવવા મહિલાઓ દ્વારા વિરોધ દર્શાવી રામધૂન લગાવાઈ હોવાની માહિતી મળી છે.

વધુ મળતી માહિતી મુજબ, બનાસકાંઠાઃ વડગામના પીલુચા ગામમાં ગેરકાયદે તૈયાર થઈ રહેલા મકાનના બાંધકામનો ગામની મહિલાઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ગેરકાયદે બંધાઈ રહેલા મકાન સામે રોષ વ્યક્ત કરી ગામની મહિલાઓ દ્વારા રામધૂન લગાવાઈ રહી હતી. પીલુચા ગામમાં ગ્રામપંચાયતની પરવાનગી વગર બંધાઈ રહ્યું છે મકાન. ગેરકાયદે બની રહેલા મકાનનું બાંધકામ નહિ અટકે તો ઉગ્ર આંદોલનની ચીમકી ગામલોકો દ્વારા અપાઈ છે.
First published:

Tags: Illegal construction, Vadgam, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन