બનાસકાંઠાઃપાલનપુર પોલીસ હેડ-ક્વાર્ટર ટ્રેનિંગ સેન્ટરમાં કોમ્પ્યુર, પ્રિન્ટરની ચોરી

બનાસકાંઠાઃપાલનપુર પોલીસ હેડ-ક્વાર્ટર ટ્રેનિંગ સેન્ટરમાં કોમ્પ્યુર, પ્રિન્ટરની ચોરી.

 • Share this:
  બનાસકાંઠાઃ પાલનપુર પોલીસ હેડ-ક્વાર્ટર ટ્રેનિંગ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો છે. પોલીસ ટ્રેનિંગ સેન્ટરના રૂમનું તાળું તોડી અજાણ્યા શખસો
  દ્વારા ચોરી કરવામાં આવી છે.

  વધુ વિગત જાણવા મુજબ, બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડ-ક્વાર્ટર ટ્રેનિંગ સેન્ટરના રૂમનું અજાણ્યા શખસો દ્વારા તાળું તોડી કોમ્પ્યુટર, મોનિટર,
  પ્રિન્ટરની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ચોરીના બનાવની પાલનપુર-પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ કરી રહી છે. ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા.
  Published by:Sanjay Joshi
  First published: