બનાસકાંઠાઃ પાલનપુર-આબુરોડ હાઈ-વે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત

બનાસકાંઠાઃ પાલનપુર-આબુરોડ હાઈ-વે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત.

  • Share this:
    બનાસકાંઠાઃ પાલનપુર-આબુરોડ હાઈ-વે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે.

    મળતી વધુ વિગત મુજબ, બનાસકાંઠાના પાલનપુર-આબુરોડ હાઈ-વે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: