Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ સાંચોરથી અમદાવાદ જઈ રહેલા એગ્રો સેલ્સમેનને રસ્તામાં ચપ્પાના ઘા મારી લૂંટી લેવાયો

બનાસકાંઠાઃ સાંચોરથી અમદાવાદ જઈ રહેલા એગ્રો સેલ્સમેનને રસ્તામાં ચપ્પાના ઘા મારી લૂંટી લેવાયો

બનાસકાંઠાઃ સાંચોરથી અમદાવાદ જઈ રહેલા એગ્રો સેલ્સમેનને પહેલાં અજાણ્યા શખસોએ ચપ્પાના ઘા માર્યા હતા અને ત્યાર બાદ લૂંટ કરી હતી

બનાસકાંઠાઃ સાંચોરથી અમદાવાદ જઈ રહેલા એગ્રો સેલ્સમેનને પહેલાં અજાણ્યા શખસોએ ચપ્પાના ઘા માર્યા હતા અને ત્યાર બાદ લૂંટ કરી હતી

બનાસકાંઠાઃ સાંચોરથી અમદાવાદ જતા રસ્તામાં લૂંટની ઘટના બનવાના અહેવાલ છે. સાંચોરથી અમદાવાદ જઈ રહેલા એગ્રો સેલ્સમેનને રસ્તામાં લૂંટી લેવાયો છે.

વધુ વિગતો જાણવા મળ્યા મુજબ, સાંચોરથી અમદાવાદ જઈ રહેલા એગ્રો સેલ્સમેનને બનાસકાંઠામાં પહેલાં અજાણ્યા શખસોએ ચપ્પાના ઘા માર્યા હતા અને ત્યાર બાદ લૂંટ કરી હતી

અજાણ્યા શખસોએ સેલ્સમેનને ચપ્ચાના ઘા મારી ડીસાના ઘૂળિયા કોટ વિસ્તારમાં ફેંકી દેધો હતો. પોલીસને માહિતી મળતાં તરત જ
ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ગુનો નોંધી તપાસ કરી રહી છે.
First published:

Tags: Banaskantha, Loot

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन