Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ થરાદના વજેગઢથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખસ ઝડપાયો,2 ફરાર

બનાસકાંઠાઃ થરાદના વજેગઢથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખસ ઝડપાયો,2 ફરાર

બનાસકાંઠાઃ પોલીસે થરાદમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખસને ઝડપ્યો,2 ફરાર.

બનાસકાંઠાના થરાદમાં આવેલા વજેગઢમાંથી જિલ્લા એલ.સી.બી. પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખસને ઝડપી પાડ્યો

બનાસકાંઠાઃ  થરાદના વજેગઢમાંથી 31 ડિસેમ્બરના ચેકિંગ દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખસ ઝડપાવાના સમાચાર મળ્યા છે.

વધુ વિગત મળ્યા મુજબ, બનાસકાંઠાના થરાદમાં આવેલા વજેગઢમાંથી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી ચેકિંગ દરમિયાન ICBએ દેશી બનાવટની પિસ્તોલ સાથે ગોવિંદ ચૌહાણ નામના આરોપીને ઝડપી પાડ્યો છે તેમ જ બીજા બે આરોપી ફરાર થવામાં સફળ થયા છે. બે દિવસ પહેલાં પણ બનાસકાંઠામાં દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડાયો હતો. પોલીસે પિસ્તોલ સાથે પકડાયેલા શખસ સામે ગુનો નોંધ્યો છે.  પોલીસ પકડાયેલા આરોપીની વધુ તપાસ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.  પોલીસને અન્ય ગુના ઉકેલવાની શક્યતા છે.
First published:

Tags: Banaskantha, Pistol, Tharad, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन