બનાસકાંઠાઃ ડીસા-ભીલડી રોડ પાસેથી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.22 લાખની લૂંટ

બનાસકાંઠાઃ ડીસા-ભીલડી રોડ પાસેથી આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી રૂ.22 લાખની લૂંટ.

  • Share this:
    બનાસકાંઠાઃ ડીસા-ભીલડી રોડ પાસેથી આંગડિયા પેઢીનો કર્મચારી ગઈ મોડી રાતે લૂંટાયો હતો. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.22 લાખની લૂંટ કરી અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હતા.

    વધુ વિગત મળ્યા મુજબ, બનાસકાંઠાઃ ડીસા-ભીલડી રોડ પાસેથી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.22 લાખની લૂંટ કરી અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ કરાતાં પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: