બનાસકાંઠા: વડગામના પિલુચા ગામ પાસે રિક્ષા-કાર વચ્ચે અકસ્માત,1નું મોત

News18 Gujarati
Updated: January 21, 2018, 3:41 PM IST
બનાસકાંઠા: વડગામના પિલુચા ગામ પાસે રિક્ષા-કાર વચ્ચે અકસ્માત,1નું મોત
બનાસકાંઠાના વડગામના પિલુચા ગામ પાસે રિક્ષા-કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત,2ને ઇજા.

  • Share this:
બનાસકાંઠા: વડગામના પિલુચા ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાવાની માહિતી મળી છે. અકસ્માતમાં એકનું મોત થયું છે તેમ જ બેને ઇજા થઈ છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વડગામના પિલુચા ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે અને બે વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: January 21, 2018, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading