Home /News /north-gujarat /

બનાસકાંઠાઃગતવર્ષે અતિવૃષ્ટિનો ભોગ બનેલા 136કુંટુંબોનો ન્યાય માટે અન્નજળનો ત્યાગ

પાલનપુરઃ ગત વર્ષે બનાસકાંઠા માં આવેલી અતીવૃસ્ટી ને પગલે જીલ્લા ના 300 થી વધુ ગામડા ઓ ને વ્યાપક અસર થવા પામી હતી જેમાં સૌથી વધુ અસર લાખની તાલુકા ના કુડા અને જસર ગામ ને થઇ હતી જો કે છેલા કેટલાક સમય સ્થાનિકો દ્વારા થી વ્યાપક રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર કોઈ પગલા ન ભારત આજે 136 કુટુંબો અન્ન જળ ના ત્યાગ સાથે મુખ્ય પ્રધાન આનદીબેન પટેલ ને રૂબરૂ મુલાકાત માટે રવાના થયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પાલનપુરઃ ગત વર્ષે બનાસકાંઠા માં આવેલી અતીવૃસ્ટી ને પગલે જીલ્લા ના 300 થી વધુ ગામડા ઓ ને વ્યાપક અસર થવા પામી હતી જેમાં સૌથી વધુ અસર લાખની તાલુકા ના કુડા અને જસર ગામ ને થઇ હતી જો કે છેલા કેટલાક સમય સ્થાનિકો દ્વારા થી વ્યાપક રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર કોઈ પગલા ન ભારત આજે 136 કુટુંબો અન્ન  જળ ના ત્યાગ સાથે મુખ્ય પ્રધાન આનદીબેન પટેલ ને રૂબરૂ મુલાકાત માટે રવાના થયા છે.

આ ગામડાઓ માં મુખ્ય પ્રધાનની મકાન,જમીન ધોવાણ સહીતની સહાય આપવાની જાહેરાત બાદ વહીવટી તંત્ર માં ફેર બદલ થતા હાલ માં નવીન અધિકારી ઓ દ્વારા સહાય આપવામાં નિષ્ફળ નીવડતા આજે 136 કુટુંબો ગાંધીનગર જવા રવાના થયા છે. સાથે સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અન્ન જળ નો ત્યાગ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત ના સદસ્યો સહીતનો કાફલો ન્યાય માટે ગાંધીનગર ના દરવાજે પહોચ્યો છે ત્યારે ગતિશીલ ગુજરાત માં સ્થાનિક ખેડૂતો ને કેટલો ન્યાય મળે છે એ તો આવનારો સમય જ બતાવશે પણ હાલ માં તો જીઅવન ના આખરી શ્વાસ સુધી લડી લેવાના મુડ સાથે મુખ્ય પ્રધાન ના આશરે જવા રવાના થયા છે.
First published:

Tags: રોષ, વિવાદ, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन