Home /News /north-gujarat /

અમીરગઢઃમૃત પશુ ન ઉપાડતા પરિવારને ફટકારી,સગર્ભાને પેટ પર લાત મારી

પાલનપુરઃ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે મૃત પશુ ઉપાડવાના મુદ્દે 6 જેટલા ઈસમો એ સ્થાનિક દલિત પરિવારના ઘરમાં ઘુસીને મારામારી કરતા અમીરગઢ પોલીસ મથકે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે સવિતાબેન રણાવાસીયા સહીત ના પરિવાર પર સ્થાનિક યુવકો દ્વારા મૃત પશુ ન ઉપાડવાના મુદ્દે મૂઢ માર મરાતા શનિવારે પીડિત યુવતી ને પાલનપુર ખાનગી હોસ્પિટલ માં ખસેડાઇ છે. એક સગર્ભા મહિલાને પણ હુમલાખોરોએ પેટ પર લાત મારી ખાટલા ઉપરથી નીચે પાડી દીધી હતી. અમીરગઢ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

એક તરફ ઉના દલિત મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં ફરી બનાસકાંઠા ના અમીરગઢ માં પણ દલિત પર માર મારવાનો બનાવ બનતા સમગ્ર જીલ્લા માં ખળ ભરાટ સર્જાવા પામ્યો છે. અમીરગઢ માં મોટા કરજા ગામે એક સાથે 6 થી વધુ યુવકો દ્વારા માર મારાતા પરિવાજનો એપણ આરોપી ઓ સામે ઠોસ પગલા ભરવા માંગ કરી છે.

શનિવારે બપોરે આરોપીઓ બટવરસિંહ બાબરસિંહ ચૌહાણ,યોગીસિંહ પ્રવિણસિંહ ચૌહાણ, બાબરસિંહ ભગવાનસિંહ ચૌહાણ, મકનુસિહ બાબરસિંહ ચૌહાણ,  દિલગારસિંહ જેસલસિંહ ચૌહાણ, અને નરેન્દ્રસિંહ બાબરસિંહ ચૌહાણની ધરપકડ પોલીસે કરી હતી.

First published:

Tags: ક્રાઇમ, ગુનો, દલિત અત્યાચાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन