Home /News /north-gujarat /અંબાજી મંદિરનું સુવર્ણમય શિખર બનાવવા 4 કિલો સોનું લવાયું

અંબાજી મંદિરનું સુવર્ણમય શિખર બનાવવા 4 કિલો સોનું લવાયું

અંબાજીઃ ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું સુપ્રસિધ્ધ શક્તિપીઠ એવાં યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી પુર જોસમાં ચાલી રહી છે. અને આ મંદિરની સુવર્ણમય કામગીરીમાં નાનામોટા તમામ શ્રધ્ધાળુંઓ સહભાગી બની શકે તે માટે ઓનલાઇન ગોલ્ડ ડોનેસન યોજના પણ મુકવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અંબાજીઃ ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું સુપ્રસિધ્ધ શક્તિપીઠ એવાં યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી પુર જોસમાં ચાલી રહી છે. અને આ મંદિરની સુવર્ણમય કામગીરીમાં નાનામોટા તમામ શ્રધ્ધાળુંઓ સહભાગી બની શકે તે માટે ઓનલાઇન ગોલ્ડ ડોનેસન યોજના પણ મુકવામાં આવી છે.

ambaji-mandir01

આ યોજના હેઠળ મંદિર ટ્રસ્ટને રૂપીયા 1.31 કરોડની માતબર રકમ મળતાં મંદિર ટ્રસ્ટે 4 કિલો સોનું લાવી સુવર્ણમય શિખરની કામગીરીને આગળ ધપાવી છે. જોકે આ યોજના હેઠળ મંદિર ટ્રસ્ટ ને 25.800 કિલો સોનું પ્રાપ્ત થયુ છે. જ્યારે રૂબરૂમાં દાતાઓ દ્વારા 82 કિલો સોનું મંદિરને અર્પણ કર્યુ છે.

જે કુલ 108 કિલો જેટલાં સોનાંમાંથી 87.800 કિલો સોનું મંદિરની સુવર્ણમય શિખર માટે વાપરવામાં આવ્યુ છે. હજી 30 થી 35 કિલો સોનાની જરૂરીયાત હોવાનું મંદિર ટ્રસ્ટનાં વહીવટદાર જણાવી રહ્યા છે. 
First published:

Tags: અંબાજી, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, ધર્મભક્તિ, યાત્રાધામ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन