Home /News /north-gujarat /

યાત્રાધામ અંબાજી ખાતે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

યાત્રાધામ અંબાજી ખાતે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

યાત્રાધામ અંબાજી ખાતે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠના દર્શનનો વિશેષ મહત્વ હોવાથી આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રીકોની ભારે ભીડ જોવા મળી હતી.

યાત્રાધામ અંબાજી ખાતે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠના દર્શનનો વિશેષ મહત્વ હોવાથી આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રીકોની ભારે ભીડ જોવા મળી હતી.

  • Pradesh18
  • Last Updated :
બનાસકાંઠા# યાત્રાધામ અંબાજી ખાતે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠના દર્શનનો વિશેષ મહત્વ હોવાથી આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રીકોની ભારે ભીડ જોવા મળી હતી.

આજની મંગળા આરતીનો લાભ લેવા યાત્રીકોની ભારે ભીડ ઉમટી હતી અને દર્શન-આરતીનો લ્હાવો લીધો હતો. નવરાત્રી દરમિયાન અહીં પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભક્તો આવશે.
First published:

Tags: અંબાજી મંદિર, આરતી, દર્શન, પ્રારંભ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन