Home /News /north-gujarat /

અંબાજી મંદિર પરીસરમાંથી બે શંકાસ્પદ શખ્સો ઝડપાયા, પોલીસે પુછપરછ હાથ ધરી

અંબાજી મંદિર પરીસરમાંથી બે શંકાસ્પદ શખ્સો ઝડપાયા, પોલીસે પુછપરછ હાથ ધરી

ગુજરાતમાં કેટલાંક આતંકવાદીઓ ઘુસ્યા હોવાના IBના અહેવાલના પગલે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના મંદિરમાં હાઈ એલર્ટ પર છે અને ઓટોમેટીક હથિયારોથી સજ્જ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિર પરીસર માંથી બે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
બનાસકાંઠા# ગુજરાતમાં કેટલાંક આતંકવાદીઓ ઘુસ્યા હોવાના IBના અહેવાલના પગલે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના મંદિરમાં હાઈ એલર્ટ પર છે અને ઓટોમેટીક હથિયારોથી સજ્જ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિર પરીસર માંથી બે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

આ બન્ને મુસ્લિમ યુવાનો અંબાજી મંદિરમાં દર્શન કરવા ના બહાનાથી ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને યુવાનોમાં એક દાઢી વાળો અને બીજો દાઢી વગરનો જે દેખાવમાં હિન્દૂ યાત્રી જેવો દેખાવ વાળો મંદિર માંથી બહાર નીકળતી વખતે પીત્તળ દરવાજા પાસે મંદિરની સધન સુરક્ષાના પોલીસકર્મીને શંકા જતા આ બન્ને શખ્સોની પુછતાછ હાથ ધરી હતી.જેમની પાસે ત્રણ મોબાઈલ કબજે કરી બન્ને શખ્સોને અંબાજી પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે.

જ્યાં તેમની પુછપરછ કરાતા એકનું નામ મહમદ આરીફ ઈસાક અને બીજાનું નામ દાનીશ ઈકબાલ હોટલવાળા છે, તેવું જાણવા મળ્યું છે. આ બન્ને શખ્સ વડોદરાના રહેવાસી છે. હોલ પોલીસ આ શખ્સો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: અંબાજી મંદિર, ઝડપાયા, તપાસ, પોલીસ`, શંકાસ્પદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन