Home /News /north-gujarat /

શામળાજીઃકન્ટેનરમાં ગુજરાતમાં ઘુસાડાતો ૧.૨૨ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

શામળાજીઃકન્ટેનરમાં ગુજરાતમાં ઘુસાડાતો ૧.૨૨ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

મોડાસાઃઅરવલ્લી જીલ્લાની શામળાજી ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપવાનાનો સિલસિલો યથાવત રહ્યો છે..જેમાં શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વહેલી સવારે બે ટ્રક કન્ટેનરમાંથી ૧.૨૨ કરોડનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
મોડાસાઃઅરવલ્લી જીલ્લાની શામળાજી ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપવાનાનો સિલસિલો યથાવત રહ્યો છે.જેમાં શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વહેલી સવારે બે ટ્રક કન્ટેનરમાંથી ૧.૨૨ કરોડનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

જેમાં શામળાજી પોલીસ અને જીલ્લા એલસીબી પોલીસે હરિયાણા પાર્સીંગના બે કન્ટેનર ટ્રકમાંથી ૯૯૮ અને ૧૦૪૮ પેટી સહીત કુલ ૨૦૪૬ પેટી વિદેશી દારૂ સાથે બે શખસોની અટકાયત કરી હતી.પરંતુ એક ટ્રકના આરોપીઓ પોલીસને જોઈ ભાગી ગયા હતા.પોલીસે  બંને ટ્રક અને દારૂ સહીત કુલ ૧.૪૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો હરિયાણાથી ગુજરાતમાં ક્યાં સ્થળે લઇ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી હતી..અહી ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં શામળાજી પાસેથી અંદાજે ૫ કરોડનો દારૂ ઝડપાઈ ચુક્યો છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, વિદેશી દારૂ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन