અરવલ્લીમાં પણ ટાયરો સળગાવ્યા, બસના કાચ તોડ્યા, ટોળા સામે ફરિયાદ નોંધાઇ

Haresh Suthar | Pradesh18
Updated: April 18, 2016, 11:54 AM IST
અરવલ્લીમાં પણ ટાયરો સળગાવ્યા, બસના કાચ તોડ્યા, ટોળા સામે ફરિયાદ નોંધાઇ
#મહેસાણા, સુરતમાં ગઇ કાલે બનેલી હિંસક ઘટનાઓની અસર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડી હતી. મહેસાણા નજીકના અરવલ્લી જિલ્લામાં પણ પાટીદારોએ વિરોધ નોંધાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

#મહેસાણા, સુરતમાં ગઇ કાલે બનેલી હિંસક ઘટનાઓની અસર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડી હતી. મહેસાણા નજીકના અરવલ્લી જિલ્લામાં પણ પાટીદારોએ વિરોધ નોંધાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated: April 18, 2016, 11:54 AM IST
  • Share this:
મહેસાણા #મહેસાણા, સુરતમાં ગઇ કાલે બનેલી હિંસક ઘટનાઓની અસર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડી હતી. મહેસાણા નજીકના અરવલ્લી જિલ્લામાં પણ પાટીદારોએ વિરોધ નોંધાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

મહેસાણામાં જેલ ભરો આંદોલન દરમિયાન એકાએક ફાટી નીકળેલ હિંસા બાદ તેની અસર અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં પણ પડી હતી. બાયડ - દહેગામ રોડ પર આવેલ તેનપુર ,ચોઈલા , આંબલીયારા પાસે ટાયર સળગાવી અને રોડ પર થાંભલા મૂકી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

જ્યારે રાત્રી દરમિયાન આંબલીયારા પાસે બાયડથી અમદાવાદ બસને રોકીને કાચની તોડફોડ કરવામાં આવી હતી ત્યારે જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો ત્યારે બાદ તોડફોડના ગુનાસર બાયડની આંબલીયારા પોલીસે ૨૫ લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી  છે .
First published: April 18, 2016, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading