Home /News /north-gujarat /

પ્રત્યાઘાતઃ 'પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા લગાવી મોડાસામાં પાકિસ્તાનનો ધ્વજ સળગાવાયો

મોડાસા : અરવલ્લીના મોડાસામાં આમ જનતા તેમજ એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ કર થયેલા આતંકી હુમલાનો વિરોધ કરાયો હતો. શહીદ થયેલા 18 જવાનોને શ્રદ્ધાંજલિ આપી વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા તેમજ પાકિસ્તાનનો ધ્વજ સળગાવી પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મોડાસા : અરવલ્લીના મોડાસામાં આમ જનતા તેમજ એબીવીપીના  વિદ્યાર્થીઓ દ્વારા કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ કર થયેલા આતંકી હુમલાનો વિરોધ કરાયો હતો. શહીદ થયેલા 18 જવાનોને શ્રદ્ધાંજલિ આપી વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા તેમજ પાકિસ્તાનનો ધ્વજ સળગાવી પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા ફિદાઈન હુમલામાં 18 જવાનો શહીદ થયા બાદ પાકિસ્તાન દ્વારા આચરવામાં આવેલી આતંકી પ્રવૃત્તિ નો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. મોડાસા શહેરમાં વેપારીઓ વિદ્યાર્થીઓ અને આમ જનતા દ્વારા શહીદોને મીણબત્તી સળગાવી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ત્યારબાદ ભારે આક્રોશ સાથે પાકિસ્તાનનું પૂતળું બનાવી પાકિસ્તાની ધ્વજને પૂતળા સાથે બાંધી સળગાવવામાં આવ્યું અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારત સરકારને પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાના જવાબમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

First published:

Tags: એબીવીપી, દહન, પાકિસ્તાન ધ્વજ, પુતળા દહન, મોડાસા, સુત્રોચ્ચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन