અરવલ્લીમાં ઠાકોર સેના દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ

મોડાસાઃઅરવલ્લીમાં ઠાકોર સેના દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરવામાં આવી હતી. ભિલોડાના જૂના ખીલોડા ખાતે ,મોડાસાના આલમપુર ખાતે દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી દેશી દારૂનો નાશ કરાયો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
મોડાસાઃઅરવલ્લીમાં ઠાકોર સેના દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરવામાં આવી હતી. ભિલોડાના જૂના ખીલોડા ખાતે ,મોડાસાના આલમપુર ખાતે દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી દેશી દારૂનો નાશ કરાયો હતો.

સમગ્ર રાજ્ય માં ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમને આગળ ધપાવવા દેશી દારૂની ભઠ્ઠીઓને નિશાન બનાવાઈ રહી છે.અન્વયે અરવલ્લી જીલ્લામાં ઠાકોર સેના દ્વારા બે સ્થળો પર જનતા રેડ પાડી દેશીદારૂની ભઠ્ઠીઓ પર દેશી દારૂ નો નાશ કરાયો હતો. જે ૧૦૦ થી વધુ લોકો એ દેશી દારૂ ની ભઠ્ઠીઓ તોડી પાડી હતી.
First published: