Home /News /north-gujarat /રેલી દરમિયાન ઘર્ષણ બાદ વેપારીઓને માર મરાતા વિરોધમાં આજે મોડાસા બંધ

રેલી દરમિયાન ઘર્ષણ બાદ વેપારીઓને માર મરાતા વિરોધમાં આજે મોડાસા બંધ

મોડાસાઃઅરવલ્લી જિલ્લામાં પણ ગઇકાલે ઉનાના મોટા સમઢીયાળામાં દલિતો પર થયેલા અત્યાચારના પડઘા પડ્યા હતા. જેને લઇ મોડાસામાં દલિતો દ્વારા રેલી અને આક્રોશ વ્યક્ત કરાયો હતો. આ દરમિયાન મોડાસાના ત્રણ વેપારીઓને માર મારવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે. અને આજે ફરી મોડાસા બંધનું એલાન અપાતા વેપારીઓ દ્વારા સ્વયંભુ ધંધા-રોજગાર બંધ રખાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

મોડાસાઃઅરવલ્લી જિલ્લામાં પણ ગઇકાલે ઉનાના મોટા સમઢીયાળામાં દલિતો પર થયેલા અત્યાચારના પડઘા પડ્યા હતા. જેને લઇ મોડાસામાં દલિતો દ્વારા રેલી અને આક્રોશ વ્યક્ત કરાયો હતો. આ દરમિયાન મોડાસાના ત્રણ વેપારીઓને માર મારવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે. અને આજે ફરી મોડાસા બંધનું એલાન અપાતા વેપારીઓ દ્વારા સ્વયંભુ ધંધા-રોજગાર બંધ રખાયા છે.

મોડાસા ખાતે ગઇકાલે દલિત સમાજ ના લોકો દ્વારા ઉનામાં દલિતો પર કરાયેલ અત્યાચાર ના વિરોધમાં જીલ્લાના દલિત સમાજના લોકો દ્વારા સ્વાધિકાર રેલી નું આયોજન કરાયું હતું. આ રેલીમાં દલિત સંઘઠન દ્વારા સુત્રોચ્ચાર કરી બજારો બંધ કરાવ્યા હતા. જેમાં માલપુર રોડ પર આવેલી દુકાનો બંધ કરાવતી વખતે ટોળાઓ અને વેપારીઓ સામસામે આવ્યા હતા. જેમાં વેપારીઓ ને લાકડીઓ વડે મૂઢ મારવામાં આવ્યો હતો. ઘટના ની જાણ થતા મોડી પડેલી પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અને તોફાનો ટોળા ને કાબુ માં લઇ ઈજાગ્રસ્ત વેપારીઓ ને સારવાર અર્થે સાર્વજનિક ખસેડાયા હતા બંધ કરાવવા નીકળેલા ટોળાએ વેપારીઓ ની દુકાન ની બહાર રખાયેલો માલસામાન પણ તોડ ફોડ કરી બહાર ફેકી દીધા હતા. આ રેલી માં અરવલ્લી જીલ્લા કોંગ્રેસ ના કાર્યકરો આગેવાનો અને મોડાસા ના ધારાસભ્ય પણ જોડાયા હતા.

First published:

Tags: ઊના દલિત અત્યાચાર, બંધ, મોડાસા, રાજકારણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन