બાયડઃહિન્દુઓએ મસ્જિદ,મુસ્લિમ બિરાદરોએ મંદિરમાં સફાઇ કરી બતાવી કોમી એકતા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 11:27 AM IST
બાયડઃહિન્દુઓએ મસ્જિદ,મુસ્લિમ બિરાદરોએ મંદિરમાં સફાઇ કરી બતાવી કોમી એકતા
અરવલ્લી જિલ્લાના બાયડ નગરમાં હિન્દુઓએ મસ્જિદની સફાઇ તો મુસ્લિમ બિરાદરોએ મંદિરમાં સફાઇ અભિયાન કરી કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 11:27 AM IST
અરવલ્લી જિલ્લાના બાયડ નગરમાં હિન્દુઓએ મસ્જિદની સફાઇ તો મુસ્લિમ બિરાદરોએ મંદિરમાં સફાઇ અભિયાન કરી કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

arv komi ekta2

વડાપ્રધાન ના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા અરવલ્લી જિલ્લાના બાયડ ભાજપના હિન્દૂ અને મુસ્લિમ કાર્યકરો દ્વારા બાયડના આસ્થાનું કેન્દ્ર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ મસ્જિદ અને હિન્દૂ ધર્મના શ્રદ્ધાના સ્થાન અંબાજી માતાના મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

arv komi ekta3

આ સફાઈ અભિયાન દ્વારા વડાપ્રધાનના  સ્વચ્છ ભારત અભિયાનને  સાકાર કરતો અને સમાજ માં હિન્દૂ મુસ્લિમ એકતાનો સંદેશ પહોંચાડવા બાયડ ભાજપ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવા માં આવ્યું હતું.

First published: May 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर