અરવલ્લીઃ મોડાસા અને માલપુર હમીરપુર પાસે બે અકસ્માતમાં 3નાં મોત

News18 Gujarati
Updated: March 25, 2018, 9:10 PM IST
અરવલ્લીઃ મોડાસા અને માલપુર હમીરપુર પાસે બે અકસ્માતમાં 3નાં મોત
અરવલ્લીઃ મોડાસા અને માલપુર હમીરપુર પાસે બે અકસ્માતમાં 3નાં મોત.

  • Share this:
અરવલ્લીઃ આજે બે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત થયાં છે. મોડાસાના કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમા મહિયાપુર ગામમી બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે. માલપુર હમીરપુર પાસે ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયું છે.

મળતી વધુ વિગત મુજબ, મોડાસાના કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં મહિયાપુર ગામમી બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

બીજી બાજુ, માલપુર હમીરપુર પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં કારમાં બેસેલી મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કરી રહી છે. ઉપરોક્ત બે અકસ્માતમાં કુલ ત્રણનાં મોત થયાં છે.
First published: March 25, 2018
વધુ વાંચો
अगली ख़बर