Home /News /north-gujarat /અરવલ્લી જિલ્લામાં ગરમીને લીધે બે દિવસમાં બેના મોત, ગરમીનો પારો 44 ડિગ્રીએ

અરવલ્લી જિલ્લામાં ગરમીને લીધે બે દિવસમાં બેના મોત, ગરમીનો પારો 44 ડિગ્રીએ

રાજ્યમાં ગરમીનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યાં અરવલ્લી જિલ્લામાં કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો સતત 44 ડિગ્રીએ તપી રહ્યો છે. જેને પગલે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ સંજોગોમાં આજે 40 વર્ષિય એક યુવાનું હ્રદય બંધ પડી જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. છેલ્લા બે દિવસમાં ગરમીને લીધે આ બીજું મોત છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    અરવલ્લી #રાજ્યમાં ગરમીનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યાં અરવલ્લી જિલ્લામાં કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો સતત 44 ડિગ્રીએ તપી રહ્યો છે. જેને પગલે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ સંજોગોમાં આજે 40 વર્ષિય એક યુવાનું હ્રદય બંધ પડી જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. છેલ્લા બે દિવસમાં ગરમીને લીધે આ બીજું મોત છે.

    અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી અગનગોળા વરસી રહ્યા છે. ગરમીનો પારો 44 ડિગ્રીએ તપી રહ્યો છે. જેને પગલે લોકો અગનગોળામાં શેકાઇ રહ્યા છે. ગઇકાલે એક મોત બાદ આજે વધુ એક મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.

    માલપુરના સાબિત લાકડાવાળાનું આજે હ્રદય બંધ પડી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગરમીને લીછે હીટ સ્ટ્રોકના પણ 142 જેટલા કેસ નોંધાયા છે. આ સંજોગોમાં હજુ આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચે જવાની દહેશત સેવાઇ રહી છે.
    First published:

    Tags: અરવલ્લી, કાળઝાળ ગરમી, મોત, હિટવેવ