મોડાસાઃ 20લાખનો દારૂ મહિલાઓ-યુવકોએ કોથળા ભરીભરીને લૂંટ્યો!

મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં મેઘરજ પાસે આજે વહેલી સવારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પલટી જતા સ્થાનિક લોકો દારૂની લુંટ ચલાવી હતી.મેઘરજ પાસેના પીશાલ ગામ પાસે ૨૦ લાખ રૂપિયાથી વધુના દારૂ ભરેલી ટ્રક કોઈ કારણોસર પલટી મારી જતા દારૂની પેટીઓ રોડ પર ઢોળાઈ ગઈ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં મેઘરજ પાસે આજે  વહેલી સવારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પલટી જતા સ્થાનિક લોકો દારૂની લુંટ ચલાવી હતી.મેઘરજ પાસેના પીશાલ ગામ પાસે ૨૦ લાખ રૂપિયાથી વધુના દારૂ  ભરેલી ટ્રક કોઈ કારણોસર પલટી મારી જતા દારૂની પેટીઓ રોડ પર ઢોળાઈ ગઈ હતી.

arvali daru lut02આ ઘટનાની જાણ આજુબાજુ સ્થાનિક લોકોને થતા મહિલાઓ સહીત યુવાનો બાઈક અને ગાડીઓમાં દારૂ લુંટી ગયા હતા.કલાકો બાદ આ ઘટનાની જાણ પોલીસ તંત્રને થતા ઘટના સ્થળે દોડી આવી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે દારૂ બંધી ધરાવતા ગુજરાતમાં દારૂની નદીઓ વહેતા હવે ગાંધીનાં  ગુજરાતમાં પાણી પહેલા દારૂ મળવાની શક્યતા વધુ જણાઈ આવે છે
First published: