ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, ખેડૂતો બન્યા ચિંતિત

News18 Gujarati
Updated: January 13, 2018, 9:40 AM IST
ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, ખેડૂતો બન્યા ચિંતિત
News18 Gujarati
Updated: January 13, 2018, 9:40 AM IST
રાજ્યમાં હાલ અમુક વિસ્તારોમાં 3 ઋતુનો અનુભવ લોકો કરી રહ્યાં છે. મહેસાણા અને અંબાજીમાં ભારે ઠંડી વચ્ચે વરસાદે દેખા દીધા છે. અહી સવારે વરસાદ બપોર આસપાસ આંશિક ગરમી અને સાંજે ઠંડીનો અનુભવ થયો

વાત કરીએ મહેસાણાની તો મહેસાણા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. જો કે અહીં છેલ્લા બે દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. ત્યારે વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદના અમીછાટણાં જોવા મળ્યાં. ત્યારે વરસાદના અમીછાટણાંને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી છે.

તો બીજી તરફ અંબાજીમાં પણ વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. અહીં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આ સાથે જ ઠંડીમાં પણ આશિંક વધારો જોવા મળી રહ્યો છે.

 
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर