Home /News /national-international /હચમચાવી નાખે તેવી ઘટના: જવાન દીકરાએ પિતા સમજીને બે લોકોના અંતિમ સંસ્કાર કર્યા પણ...

હચમચાવી નાખે તેવી ઘટના: જવાન દીકરાએ પિતા સમજીને બે લોકોના અંતિમ સંસ્કાર કર્યા પણ...

પિતા સમજી બે લોકોના અગ્નિસંસ્કાર કર્યા

Shocking News:સિહોરથી નીકળત નાની એવી સીવન નદીનો પ્રવાહ ખાલી 19 કિલોમીટરનો છે. આ નદીની પહોળાઈ પણ ખૂબ જ સીમીત છે. પ્રસાશને તહસીલદાર ઠાકુરને શોધવા માટે પૂરો પ્રયત્ન કર્યા પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નહી. આખરે મંડી થાણા પોલીસે મૃતકના પુત્ર પુષ્પેન્દ્રને પોલીસ થાણે બોલાવીને એકવાર ફરી અજ્ઞાત લાસ પરથી મળેલા કપડા અને સોનાનુ લોકેટ બતાવ્યુ હતું, પુષ્પેન્દ્રએ કહ્યું કે આ લાશ મારા પિતાની છે.

વધુ જુઓ ...
    સિહોર: સિહોરની આ ખબર ખૂબ જ ચર્ચામાં રહી છે. એક પુત્રએ બે લાશોનો અંતિમ સંસ્કાર પાતાના પિતાની લાશ સમજીને કર્યા છે. પિતા મધ્યપ્રદેશમાં થયેલી ભારે વારસાદના કારણે થયેલા હાદસાનો શિકાર બન્યા હતા. આ ઘટના પર પ્રશાસન પર સવાલો થઈ રહયા છે. કે તેમણે ડીએમએ ટેસ્ટ કેમ ના કર્યા. બંન્ને લાશતો પિતા ના હોઈ શકે ને? તો પછી એ બીજી લાશ કોની હતી. એ પણ કોઈનો પિતા કે દીકરો તો હશે જ ને?

    કુદરતી ઘટનાનો શિકાર બન્યા સિહોરમા રહેવાવાળા તહસીલદાર નરેન્દ્ર ઠાકુર. ભારે વરસાદના કરણે તેઓ નદીમાં તણાઈ ગયા હતા. થોડા સમય પહેલા એક સડેલી લાશને નરેન્દ્ર ઠાકુરની લાસ સમજીને તેમના દીરકા જોડે અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. જ્યારે હજી પરિવારને જખમ ભરાયા પણ નહોતા, ત્યા 14 દિવસ પછી ફરી એર લાશ મળી આવી અને કહેવામાં આવ્યુ કે આ લાશ નરેન્દ્ર ઠાકુરની છે. તો દીકરાએ ફરી એકવખત તેના અંતિમ સંસ્કાર કર્યા.

    આ પણ વાંચો- બાળકો ઉઠાવતી ગેંગની શંકાએ બે નિર્દોષ મહિલાને માર પડ્યો, જુઓ વીડિયો

    19 કિલોમીટર લાંબી સીવન નદી આગળ જઈને પાર્વતી નદીને મળે છે. પાર્વતી ચંબલમાં એક ચંબલ યમુનામાં બંગાળની ખાડીમાં સમુદ્રને મળે છે. આથી આમા આખું તંત્ર હેરાન થઈ ગયુ કે આખરે નરેન્દ્ર ઠાકુર ક્યા ગયા. ત્યારે પોલીસ એક સુચના મળી ક શ્યોપુર જિલ્લાના બરોડાના પ્રવાહથી પ્રભાવિત પાર્વતીમાં કુન્હાજાપુરાની પોલીસ પાસે છ થી સાત દિવસથી એક વિચિત્ર પ્રકારની લાશ મળી છે, જે ખૂબ જ ખરાબ હાલતમાં નિર્વસ્ત્ર છે.

    આ પણ વાંચો- કાળી અને બદસૂરત કહેનાર પતિને ગુસ્સેલ પત્નીએ રહેંસી નાંખ્યો

    સુચના બાદ બહેન-બનેવી અને પુત્રએ લાશની ઓળખ કરી અને તહેસીલદાર નરેન્દ્ર ઠાકુરની લાશ ખૂબ જ ખારાબ હાલતમાં હતી. શ્યોપુર પોલીસે 20 ઓગસ્ટે મળેલી લાશની વિધી પ્રમાણે અંતિમ વિધી કરવામાં આવી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Madhya pradesh, Shocking news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन