દિલ્હી મેટ્રોમાં મુસાફરો સામે જ પ્રેમી કપલ kiss કરવા લાગ્યું અને પછી.. video viral

News18 Gujarati
Updated: November 9, 2019, 10:15 PM IST
દિલ્હી મેટ્રોમાં મુસાફરો સામે જ પ્રેમી કપલ kiss કરવા લાગ્યું અને પછી.. video viral
વાયરલ વીડિયોની તસવીર

વીડિયોમાં ચાલું મેટ્રો ટ્રેનની અંદર એક યુવક-યુવતી કિસ કરતા દેખાય છે. યુવક યુવતી મેટ્રો ટ્રેનમાં સવાર અન્ય મુસાફરોની વચ્ચે જ કિસ કરવા લાગ્યા હતા. કપલની સામે બેઠેલા કોઈ વ્યક્તિએ તેમની આ હરકતને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી અને વાયરલ કરી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સોશિયલ મીડિયામાં (social media) થોડા દિવસોથી એક વીડિયો (viral video) ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોને લોકો ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામથી લઈને વ્હોટ્સએપ સુધી ફૉરવર્ડ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચાલું મેટ્રો ટ્રેનની (metro train) અંદર એક યુવક-યુવતી કિસ (boy girl kiss) કરતા દેખાય છે. યુવક યુવતી મેટ્રો ટ્રેનમાં સવાર અન્ય મુસાફરોની વચ્ચે જ કિસ કરવા લાગ્યા હતા. કપલની સામે બેઠેલા કોઈ વ્યક્તિએ તેમની આ હરકતને મોબાઈલના (Mobile) કેમેરામાં કેદ કરી લીધી હતી અને વાયરલ કરી હતી.

આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ વિષે સ્પષ્ટ જાણકારી મળી નથી. પરંતુ સોશિયલ મીડિયા પ્રમાણે આ વીડિયો દિલ્હી મેટ્રોનો (Dehli metro) છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, મહિલાઓવાળી સીટ પાસે બેશીને યુવક યુવતી એકબીજાને કિસ કરી રહ્યા છે. આ કપલની બંને બાજુમાં લોકો બેઠાં છે. આ કપલને કોઈની કંઈ જ પડી ન હોય એમ કિસ કરવામાં મગ્ન રહ્યા હતા.

આ પણ વાંચોઃ-Dabangg 3નું ગીત 'Yu Karke' થયું રિલિઝ, સલમાન ખાને આપ્યો છે અવાજ

આ પણ વાંચોઃ-ઠંડીમાં હાથ-પગ સુકાઈ જાય છે? તો ફટાફટ અપનાવો આ ઘરેલું ઉપાયો

વીડિયોને લોકો દિલ્હીના પ્રદૂષણ સાથે જોડીને મજાક ઉડાડતી કોમેન્ટો કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે, દિલ્હીના પૉલ્યુશનથી શ્વાસ રુંધાવાના કારણે બેભાન થયેલી યુવતીને શ્વાસ આપીને ભાનમાં લાવતો એક બહાદુર યુવક. આ ઉપરાંત અનેક લોકોએ મેટ્રોમાં આ પ્રકારની ઘટનાની કડક ટીકા કરી હતી.

આ પણ  વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશેઉલ્લેખનીય છે કે આ પહેલી ઘટના નથી કે જ્યાં મેટ્રોની અંદ કોઈ કપલનો વીડિયો વાયરલ થયો હતો. આ પહેલા પણ અનેક આવી ઘટનાઓ સામે આવી છે. લોકોની વચ્ચે રોમાન્સ કરતા કપલ કેમેરામાં કેદ થયા છે.
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर